શું રશિયામાં આ હાઈવે 10 લાખ માણસોના હાડકમાંથી બન્યો છે?

 

રશિયાના અંતરિયાળ પૂર્વી વિસ્તારમાં ૨૦૨૫ કિમી લાંબો કોલયામ હાઇવે હાડકાના હાઇવે તરીકે બદનામ છે. ગત વર્ષ રશિયાના ઇરકકુટસ્કમાં એક રોડ પરથી ફરી એક વાર માણસોના હાડકા અને કંકાલ મળ્યા હતા. સડકની અંદરથી માણસના હાડકા નિકળવાની ઘટનાની પોલીસ તપાસ શરુ કરી હતી.જો કે આ તપાસનું કોઇ તારણ બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે અત્યંત ઠંડી સિઝનમાં બરફ જામી જવાથી ગાડીઓ ફસાઇ જતી હોય છે.

ગાડીઓ ના ફસાય તે માટે જે તે સમયેરેત સાથે માણસના હાડકા ભેળવીને નાખવામાં આવ્યા હતા.

હાઇવે નિર્માણની આ એક એવી ઘટના છે જેમાં ૨.૫ થી

માંડીને ૧૦ લાખ લોકોએ જીવ આપ્યા હતા. આ હાઇવે પશ્ચિમમાં નિઝને બેસ્ટયાખની પૂર્વમાં મગડાનને જોડે છે. એક સમય એવો પણ હતો કે કોલયામા સુધી માત્ર સમુદ્ર કે પ્લેનના રસ્તે જ પહોંચી શકાતું હતું. વર્ષ ૧૯૩૦ના દસકામાં સોવિયત સંઘમાં સ્ટાલિનના તાનાશાહી શાસન દરમિયાન આ હાઇવે બનાવવાનું શરુ થયું હતું. સેવવોસ્તલાગના મજુર શિબિરના બંધક મજુરો અને કેદીઓની મદદથી ૧૯૩૨માં આ રોડનું નિર્માણ કાર્ય પુરુ થયું હતું.

એવું માનવામાં આવે છે કે હાઇવે બનાવવામાં ગુલગના ૧૦ લાખ કેદીઓ અને બંધક મજૂરો ઉપરાંત સામાન્ય ગુનેગારો અને રાજકિય અપરાધીઓ પણ હતા. આ કેદીઓમાં કેટલાક એવા પણ હતા જે સોવિયત સંઘના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો પણ હતા. આમાં રોકેટ વૈજ્ઞાાનિક સર્ગેઇ કોરોલેવ પણ હતા. સદ્નસીબે તેઓ જીવતા રહયા અને ૧૯૬૧માં રશિયાને અંતરિક્ષમાં પ્રથમ માણસ મોકલવાનું બહુમાન અપાવ્યું હતું. બીજા કેદી મહાન કવિ વરલમ શલમોવ પણ હતા જેમણે કોલયમા કેમ્પમાં ૧૫ વર્ષ જેલની સજા ભોગવી હતી.

આ કવિએ કેમ્પમાં જોવા મળતી ક્રુરતા અંગે લખ્યું હતું કે ત્યાં માણસ કરતા તો કુતરા અને રીંછ વધારે સારો વ્યહવાર કરતા હતા. અત્યંત ઠંડી, ભૂખ તરસ અને માર પડવાથી માણસ જાનવર બની જતો હતો. કોલયમાં પાસે ૧૦ વર્ષ સુધી જેલની સજા કાપનારા મહિલા એન્ટોનીન નોવોસાદ ૯૩ વર્ષે હયાત છે. તેમને કહેલું કે કાંટાવાડા તારના બીજા છેડે એકઠા કરીને કેદીઓને ગોળીઓ મારવામાં આવતી હતી. મરેલા કેદીઓને આ સડક નિર્માણમાં જ દફન કરવામાં આવતા હતા. આ વિસ્તારમાં મોકલવામાં આવતા કેદીઓમાંથી માત્ર ૨૦ ટકા પાછા આવતા હતા. જે યાતનાવાળી શિબિરમાં કેટલાક ભાગવાનો પ્રયાસ કરતા પરંતુ ભાગીને પણ માંડ બે સપ્તાહ સુધી જીવી શકતા હતા. મોટે ભાગે ઠંડી કે ભૂખથી મરી જતા અથવા રીંછના હુમલાનો ભોગ બનતા હતા.

                                                               

  Translate gujarati to English.

                                                                

The 303 km long Kolyam Highway in the eastern part of Russia is notorious as a bone highway. Last year, human bones and skeletons were once again found on a road in Irkutsk, Russia. Police have launched an investigation into the incident of human bones coming out from inside the road. However, no findings have been released in this investigation but it is believed that vehicles get stuck due to freezing snow in extremely cold season.

 The bones of the man were mixed with the timepieces so that they would not be trapped.

This is an event of highway construction in which from 2.5

 One million people had given their lives since then. This highway connects Magadan in the west to Nizhny Novgorod in the east. There was a time when Kolyama could only be reached by sea or plane. Construction of the highway began during the Stalin dictatorship in the Soviet Union in the 1990s. The construction of this road was completed on the 18th with the help of the hostage laborers and prisoners of the Sevvostlag labor camp.

 It is estimated that in addition to the one million prisoners and hostage laborers of Gulg, common criminals and political criminals were also involved in the construction of the highway. Among these prisoners were some of the best scientists in the Soviet Union. Among them was rocket scientist Sergei Korolev. Fortunately, he survived, and in 191, Russia was honored to send the first man into space. Another prisoner was the great poet Varalam Shalmov, who was sentenced to 15 years in a camp in Kolyama.

 The poet wrote about the cruelty seen in the camp that dogs and bears behaved better than humans. Extreme cold, hunger, thirst and beatings made man an animal. Antonin Novosad, a woman who was sentenced to 10 years in prison in Kolay, has been alive for eight years. He was told that the prisoners were being shot at the other end of the barbed wire. The dead prisoners were buried in this road construction. Only 20 percent of the prisoners sent to the area returned. Some of them tried to escape from the torture camp but could barely survive for two weeks. Most died of cold or starvation or were attacked by bears.

 The 303 km long Kolyam Highway in the eastern part of Russia is notorious as a bone highway. Last year, human bones and skeletons were once again found on a road in Irkutsk, Russia. Police have launched an investigation into the incident of human bones coming out from inside the road. However, no findings have been released in this investigation but it is believed that vehicles get stuck due to freezing snow in extremely cold season.

 The bones of the man were mixed with the timepieces so that they would not be trapped.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top