ભૂપેન્દ્ર ભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી

ખૂબ ખૂબ અભિનંદન નવા મુખ્યંત્રીશ્રી ને.

કાલે 2:00 કલાકે શપથ ગ્રહણ કરછે.

નવા મુખ્યમંત્રીની ઘોષણા બાદ મંત્રી મંડળમાં મોટા ફેરબદલ -6 કે તેથી વધુ મંત્રીઓની ખુરશી જશે. ‘પરફોર્મન્સ રિવ્યુ’નાં આધારે મંત્રી મંડળમાં થશે ફેર બદલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top